Billboard ad 1150*250

મોરબીમાં રવિવારે નિશુલ્ક માર્ગદર્શન સેમીનાર અને નિદાન કેમ્પ

0 70
Post ad 1

        અમદાવાદના કે ડી હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા તા. ૧૪ ને રવિવારે સવારે ૧૦ થી બપોરે ૧૨ સુધી સંસ્કાર ઇમેજિંગ સેન્ટર, જીઆઈડીસી મેઈન રોડ મોરબી ખાતે ફ્રી માર્ગદર્શન સેમીનાર અને નિદાન કેમ્પ યોજાશે

Post ad 2

        જે કેમ્પમાં ડો સંદીપ મોઢ (ન્યુરો સર્જન અને સ્ટ્રોક ઇન્ટરવેન્શન નિષ્ણાંત) બ્રેઈન સ્ટ્રોક (લકવા વિષે પરિસંવાદ) વિષે માર્ગદર્શન આપશે જયારે ડો. હેમાંગ અમ્બાની (સીનીયર જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જન) ઘૂંટણ પ્રત્યારોપણની આધુનિક પદ્ધતિ વિષે માર્ગદર્શન પૂરું પાડશે વધુ માહિતી માટે જીતેન્દ્ર ચાવડા મો ૬૩૫૯૬ ૦૩૬૩૨ પર સંપર્ક કરવા જણાવ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat