Billboard ad 1150*250

મોરબીના ધારાસભ્યના પુત્રની સ્મૃતિમાં ફ્રી મેડીકલ કેમ્પ યોજાયો

0 109
Post ad 1

૩૭૮ દર્દીઓએ નિશુલ્ક કેમ્પનો લાભ લીધો

        મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના પુત્ર ડો. પ્રશાંત મેરજાની ૧૧ મી પુણ્યતિથી નિમિતે ઇન્ડિયન મેડીકલ એસો મોરબી તથા ડો. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા માતૃશ્રી વજીબેન તથા ડો. પ્રશાંતની સ્મૃતિમાં મોરબી ખાતે સર્વરોગ નિદાન, ફ્રી સારવાર અને ફ્રી દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

Post ad 2

        જેમાં ફેફસાના રોગના નિષ્ણાંત ડો. ભાવિન ગામી, જનરલ ફીઝીશીયન ડો. હિતેશ કણઝારીયા, બાળરોગ નિષ્ણાંત ડો. અલ્પેશ રાંકજા, ઓર્થો. સર્જન ડો. સાગર હાંસલીયા, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. અરવિંદ મેરજા સહિતના નિષ્ણાંત ડોકટરોની ટીમે સેવા આપી હતી કેમ્પમાં કુલ ૩૭૮ દર્દીઓને લાભ લીધો હતો જેને તપાસી જરૂરી માર્ગદર્શન આપી નિશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી આ તકે મેરજા પરિવાર પણ દર્દી નારાયણને મદદરૂપ થવા ખડેપગે રહ્યો હતો  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat