Billboard ad 1150*250

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન અને રક્તદાન કેમ્પ

0 66
Above Post Content

        મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા તા. ૧૩ ને રવિવારના રોજ સવારે ૯ કલાકે રામધન આશ્રમ મહેન્દ્રનગર મોરબી ખાતે સ્નેહમિલન સમારોહ અને રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે

Middle Post Content

        જેમાં મંડળના સ્નેહમિલન સમારોહ ઉપરાંત પરિવારના બાળકો માટે સંગીત ખુરશી, મેમરી ટેસ્ટ, લીંબુ ચમચી સહિતની સ્પર્ધાઓ યોજાશે તેમજ સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાશે જે સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેવા તેમજ યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કેમ્પમાં ભાગ લેવા સંસ્થાના પ્રમુખ અજયભાઈ ડાંગર અને મંત્રી મયુરભાઈ ગજીયાની યાદીમાં જણાવ્યું છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat