Billboard ad 1150*250

હળવદના બ્રાહ્મણી-૨ ડેમમાંથી ખેડૂતોને પિયતનું પાણી નહિ લેવા ફરમાનથી રોષ

0 117
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

સીંચાઇ વિભાગના અધિકારી દ્ધારા ખેડુતોને જાણ કરાઇ
ડેમ સાઈટ પર સિંચાઈ અધિકારી કરશે વિઝીટ

હળવદ શહેરમાં પાણીનો પ્રશ્ન જૂન મહિનાના પ્રારંભથી માથું ઉચકે તેવા સંકેત બ્રાહ્મણી-૨ ડેમ માં પાણી ઘટી જતા પાણીનો પ્રશ્ન ઉભો થાય તેવા સંકેતો તેવો અહેવાલ સૌપ્રથમ આજકાલમાં પ્રસિદ્ધ થતા તંત્ર સાબદુ થયુ છે,

તંત્ર દ્વારા નર્મદા નિરના આધારે લોકોને પાણી પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે જોકે હળવદના બ્રાહ્મણી-૨ ડેમમાં પાણી ઘટી જતા જૂન મહિનાના પ્રારંભથી હળવદ શહેર માટે પાણીનો પ્રશ્ન ઉભો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે જેના કારણે ખેડુતોના પાણી લેવાના મસીનો મોટરો તેમજ પાઇપ લાઇન હટાવવાની કામગીરી હાથ ધરાસે. ખેડુતોઓ ને બ્રામણી-૨ ડેમમાથી પીયત માટે પાણી નહિ મળવાના સમાચાર થી ખેડુત ચીંતામા મુકાય ગયા છે,હળવદ પથંકના ના ખેડુતો ની માગ છે કે તેમને પિયત માટે પાણી મળી રહે,

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat