Billboard ad 1150*250

મોરબીમાં પ્રજાપતિ સમાજ દ્વારા શહીદ પરિવારો માટે એકત્ર કરાયું ફંડ

0 46
Above Post Content

અજયભાઈ લોરિયાને રકમ સોપી, શહીદ પરિવારને કરાશે અર્પણ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Middle Post Content

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોના પરિવારને આર્થિક મદદ કરવા માટે ઓદ્યોગિક નગરી મોરબીમાંથી હજારો હાથ આગળ આવ્યા હતા ત્યારે પ્રજાપતિ વરિયા સમાજ દ્વારા એકત્ર કરાયેલ શહીદો માટેનું ફંડ યુવાનોને સોપાયું છે જે શહીદ પરિવારોને હાથોહાથ અર્પણ કરશે 

પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહિદ જવાન માટે પ્રજાપતિ વરિયા સમાજના સમૂહ લગ્નમાં એકત્ર કરેલ 1,00,000 નું ફંડ અજયભાઈ લોરિયાને સોપવામાં આવ્યું છે જે અજયભાઈ લોરિયા અને તેની ટીમ આગામી 14 મે ના રોજ પંજાબ, હિમાચલ પ્રદેશ, છતીશગઢ, મહારાષ્ટ્ર, યુ પી સહિતના રાજ્યોના દરેક શહિદ જવાનના પરિવારને તેમના ઘર સુધી જઈને આપવામાં આવશે. અજયભાઈ લોરિયા સહિતના યુવાનોની ટીમ અગાઉ અનેક રાજ્યોનો પ્રવાસ કરી શહીદ પરિવારોને આર્થિક મદદ હાથોહાથ પહોંચાડી ચુક્યા છે જે સેવાયજ્ઞ અવિરત ચાલુ જ છે 

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat