Billboard ad 1150*250

ટંકારાના નેસડા(ખા) ગામે ચાલતા જુગારધામ પર દરોડો, સાત પત્તાપ્રેમી ઝડપાયા

0 640

ટંકારા તાલુકાનાનેસડા(ખા) ગામે રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે એલસીબીટીમેં દરોડો પાડી ત્યાંથી સાત શખ્સોને ૧ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડીધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ હાલમોરબીના નવલખી બાયપાસ રોડ પર આવેલ અંજલી એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ ટંકારાતાલુકાના નેસડા(ખા) ગામનાપંકજભાઈ વાલજીભાઈ ભાડજા નેસડા(ખા) ગામે આવેલ  મમતા પ્રોવિઝન સ્ટોર પાછળ આવેલ પોતાના કબ્જાભોગવટ વાળા મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારેએલસીબી ટીમે દરોડો પાડી ત્યાંથી જુગાર રમી રમાડતા પંકજભાઈ વાલજીભાઈ ભાડજા, ભુદરભાઈપરસોતમભાઈ ભીમાણી, ઈબ્રાહીમ ગુલામભાઈ ચૌહાણ, રમેશભાઈ દેવકરણભાઈ ગોપાણી, વસંતભાઈમગનભાઈ ધોડાસરા, પ્રાણજીવનભાઈ કુબેરભાઈ ભાડજા અને પ્રેમજીભાઈ નાથાભાઈ ભાડજાનેએલસીબી ટીમે રોકડ રકમ રૂ.૧,૦૪,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહીહાથ ધરી છે. 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat