Billboard ad 1150*250

મોરબી અને ટંકારામાં બે સ્થળે જુગાર દરોડા, જુગાર રમતા ૧૦ ઝડપાયા

0 149
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના વાવડી રોડ પર જુગાર રમતા છ ઝડપાયા

Post ad 3

        મોરબીના વાવડી રોડ પર જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એ ડીવીઝન પોલીસ ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા ઠાકરશીભાઈ પટેલ, અનિલભાઈ વિરજીભાઈ કાવર, રેવાભાઈ વિરજીભાઈ કાવર, રૂગનાથભાઈ હરખાભાઇ દેત્રોજા, કનૈયાલાલ પ્રાણજીવન પંડ્યા અને મગનભાઈ રવજીભાઈ અઘારા એમ છને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૧૪૭૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારાના સરાયા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

        ટંકારાના સરાયા ગામે સસ્તા અનાજ દુકાન પાસે જાહેર જુગાર અંગે બાતમી મળતા ટંકારા પોલીસ ટીમે રેડ કરી હતી જેમાં જુગાર રમતા સુલેમાન જુમાભાઈ કૈડા, મનજીભાઈ ઓધવજીભાઈ વિરામગામાં, ઈરફાન અલારખા સંધી, સુરેશ કરશન ભીમાણી એમ ચારને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૦,૭૧૦ જપ્ત કરી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat