ટંકારાની સરદારનગર સોસાયટીમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        ઇન્ડિયન લાયન્સ ક્લબ ટંકારા અને વી કે ઝાલા ગ્રુપ ટંકારા દ્વારા સરદાર નગર સોસાયટી ટંકારા ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ સવારે તેમજ સાંજે આરતી ઉપરાંત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે તે ઉપરાંત દાંડિયા રાસ સહિતના કાર્યક્રમો થકી ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે 

Comments
Loading...
WhatsApp chat