Billboard ad 1150*250

મોરબીના વાવડી રોડ પરના શિવમપાર્કમાં ગણેશોત્સવની ઉજવણી

0 34
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના વાવડી રોડ પર આવેલ શિવમપાર્ક સોસાયટીમાં શિવમ પાર્ક કા રાજા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ જ્ઞાતિજનો હર્ષભેર ભાગ ળાઈણીઈ સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે ગણેશોત્સવમાં રાસગરબાની સાથે ગણેશજીને છપ્પનભોગ, સમૂહ ભોજન જેવા વિશેષ કાર્યક્રમ યોજાય રહ્યા છે અને ભક્તિભાવથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે 

Comments
Loading...
Share This
WhatsApp chat