Billboard ad 1150*250

વાંકાનેર પોલીસ લાઈન મહિલા મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન

0 45
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        વાંકાનેર પોલીસ લાઈન મહિલા મંડળ દ્વારા પોલીસ લાઈન કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ સવાર સાંજ પોલીસ કર્મચારીઓ અને તેના પરિવારના સભ્યો ગણેશ મહોત્સવની ઉજવણીમાં સહભાગી બની રહ્યા છે વાંકાનેર પોલીસમાં ફરજ બજાવતા રાજભા જાડેજા અને હીરાભાઈ મઠીયા સહિતના પોલીસ કર્મચારીઓએ પરિવાર સાથે મહાઆરતીનો લાભ લીધો હતો 

Comments
Loading...
Share This
WhatsApp chat