Billboard ad 1150*250

મોરબીની ન્યુ મોર્ડન સ્કૂલના વિદ્યાર્થીઓનો ચાર દાયકા બાદ મિલન સમારોહ

0 124
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        શાળા અને કોલેજમાં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ છાશવારે મિલન સમારોહ યોજીને એકબીજાને મળતા હોય છે જોકે તાજેતરમાં મોરબીમાં અનેરો મિલન સમારોહ યોજાયો હતો જેમાં ન્યુ મોર્ડન સ્કૂલના વિદ્યાર્થીઓ ચાર દાયકા બાદ એકત્ર થયા હતા અને ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા હતા

મોરબીની ન્યુ મોડર્ન પ્રા સ્કુલના ૧૯૮૦ ની સાલમાં ધોરણ ૭ માં અભ્યાસ કરેલ ભુતપુર્વ વિદ્યાર્થીઓ નો મિલન સમારોહ તાજેતરમાં યોજાયો હતો જેમાં સ્કુલના વર્ષાદીદીએ હાજરી આપી હતી. આ પ્રસંગે તમામ સાથીઓએ જુની સ્મૃતિ અને ખાટામીઠા સ્મરણોને તાજા કર્યા હતા શાળાના આચાર્ય તરૂદીદીએ સંસ્કારભર્યું શિક્ષણ સાથે પ્રેમભર્યુ  આડંબર વિનાનું સરળ અને શિસ્તબદ્ધ જીવન જીવવાના શીખવ્યા હોય જેથી તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ગુરુજનોને વંદન કર્યા હતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મિલન સમારોહમાં કુલ ૫૯ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat