Billboard ad 1150*250

વોલીબોલ એકેડમી અને D.L.S.S. માં પ્રવેશ મેળવવાની સોનેરી તક…

0 35
Above Post Content

        સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત વોલીબોલ એકેડમી અને D.L.S.S. માં ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે હાઈટહન્ટનું આયોજન કરેલ છે. જેમાં લાયકાત ધરાવતા ભાઈઓ-બહેનોએ તા. ૧૯-૦૩-૧૯ ના રોજ સવારે ૯ કલાકે નવજીવન વિધાલય, રવાપર રોડ મોરબી ખાતે હાજર રહેવા જણાવ્યું છે

Middle Post Content

પ્રવેશ મેળવવા માટે ૧૨ વર્ષની ઉમરના બહેનોની ઉંચાઈ ૧૬૧ અને ભાઈઓની ૧૬૦, ૧૩ વર્ષની બહેનોની ૧૬૬ અને ભાઈઓની ૧૬૫, ૧૪ વર્ષમાં બહેનોની ૧૭૧ અને ભાઈઓની ૧૭૩, ૧૫ વર્ષની બહેનોની ૧૭૩ અને ભાઈઓની ૧૮૦, ૧૬ વર્ષની બહેનોની ૧૭૪ અને ભાઈઓની ૧૮૬, ૧૭ વર્ષની બહેનોની ૧૭૪ અને ભાઈઓની ૧૮૮, ૧૮ વર્ષની બહેનોની ૧૭૫ અને ભાઈઓની ૧૯૦ તેમજ ૧૯ વર્ષમાં બહેનોની ૧૯૫ થી ઉપર અને ભાઈઓની ૧૯૦ થી ઉપર ઉંચાઈ ધરાવતા ઉમેદવારોએ પ્રવેશ પ્રક્રિયામાં હાજર રહેવા સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.  

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat