Billboard ad 1150*250

વાંચન રસિકો માટે ખુશખબર : મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે મહિનાના બીજા રવિવારે રોટરી રીડર્સ ક્લબ

0 94
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

રોટરી રીડર્સ કલબ – મોરબી  દ્વારા દર મહિનાના બીજા રવિવારે વાંચનપ્રેમી અને સાહિત્યપ્રેમી નાગરિકો માટે રોટરી રીડર્સ ક્લબ ચલાવવામાં આવી રહ્યું છે જેમાં મોરબીની વાંચનપ્રેમી અને સાહિત્યપ્રેમી લોકો માટે નિ:શૂલ્ક પુસ્તકો વાંચવા મળે એ હેતુથી વિશાળ રમણીય સ્થળ જ્યાં શાંત વાતાવરણ તેમજ ઊરમાં ધાર્મિકતા ઉદ્દભવે અને કોઈપણ જાતની ડિપોઝીટ વગર ઉપલબ્ધ પુસ્તકોમાંથી તમારા મનગમતા પુસ્તકો વાંચવા ઘેર લઈ જઈ શકો છો. 

        રોટરી રીડર્સ ક્લબ દ્વારા વાંચન અભિયાન અંતર્ગત તા. ૦૮ ને રવિવારે સવારે ૯ થી ૧૧ કલાકે અગ્નેશ્વર મહાદેવ મંદિર, એલઈ કોલેજ રોડ મોરબી ખાતે પુસ્તકો મુકાશે જે પુસ્તકોનો લાભ લેવા જાહેર જનતાને રોટરી ક્લબ મોરબીના પ્રમુખ રૂપેશભાઈ પરમારે (કવિ જલરૂપ) અપીલ કરી છે  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat