Billboard ad 1150*250

મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

0 42
Above Post Content

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Middle Post Content

        મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓને માહિતી અને માર્ગદર્શન આપવાના હેતુથી સિરામિક એસો હોલ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું

        મોરબીના સિરામિક એસો હોલ ખાતે તાજેતરમાં સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં અગાઉ ટ્રેડમાં રોકાણમાં ઇન્સેન્ટીવ માટે ઉદ્યોગ નીતિ ૨૦૧૫ ની યોજના સરકાર દ્વારા આપવામાં આવી હતી પરંતુ જીએસટી આવતા તેના અમલીકરણના પ્રશ્નો થયા હતા અને જીએસટીમાં સમાવવા માટે માંગ કરાઈ હતી મોરબી સિરામિક એસોની અનેક રજુઆતો બાદ આ યોજનાને જીએસટીમાં કન્વર્ટ કરાઈ છે જેની તમામ પ્રોસેસ ઓનલાઈન થતી હોય જેની સચોટ માહિતી આપવામાં આવી હતી તમામ ઉધોગપતિઓને અને તમામ કન્સલ્ટન્ટો ને DIC તથા GST ના અધિકારીઓ દ્વારા સચોટ માહિતી આપવામાં આવી હતી 

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat