Billboard ad 1150*250

મોરબીમાં ગુર્જર પ્રજાપતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

0 126
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ દ્વારા સમાજ વાડી ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવેલ જેમાં ધોરણ ૧ થી કોલેજ સુધીના તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવતા જ્ઞાતિના કુલ ૩૫૦ વિદ્યાર્થીઓને શિલ્ડ અને શૈક્ષણિકકીટ આપીને સન્માનિત કરાયા હતા

Post ad 2
Post ad 3

        ગુર્જર પ્રજાપતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં ડો. પરેશભાઈ લાખાણી, ડો. કાચા, લખતરીયા સાહેબ, એમ ડી મચ્છોયા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થી સન્માન ઉપરાંત પાંચ યુવાનોને આગવી સિદ્ધિ બદલ જ્ઞાતિ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા

        સમારોહમાં શિક્ષણ સમિતિના હરેશભાઈ મચ્છોયા, જયંતીભાઈ જોગીદાસ, અમરશીભાઈ ભલગામાં સહિતના સાભ્યો અને આગેવાનોએ તેમજ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ યુવા સંગઠન, કુંભાર શેરી મિત્ર મંડળ અને પ્રજાપતિ મહિલા મંડળ, પ્રિન્સ ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat