Billboard ad 1150*250

હળવદ-ધ્રાંગધ્રા પેટા ચુંટણીમાં ૧૧ ઉમેદવારો વચ્ચે જામશે જંગ

0 52
Above Post Content

૫ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, ચુંટણી ચિત્ર સ્પષ્ટ

        હળવદ-ધ્રાંગધ્રા પેટા ચુંટણી માટે ફોર્મ ભરાયા બાદ પરત ખેંચવાની અંતિમ તારીખે પાંચ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે ચુંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે અને પેટા ચુંટણીમાં કુલ ૧૧ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામશે

Middle Post Content

        ૬૪ ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા પેટા ચુંટણી માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે પાંચ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા હવે ૧૧ ઉમેદવારો મેદાનમાં છે જેમાં કોંગ્રેસ પક્ષમાંથી દિનેશભાઈ પટેલ, ભાજપમાંથી પરશોતમભાઈ સાબરીયા, બસપામાંથી ચંદુરા ધનજીભાઈ, મકવાણા ચંદુભાઈ, કેશાભાઇ કોળી, જીતેન્દ્રકુમાર રાઠોડ, ભટ્ટી અસ્લમ, ભાવેશકુમાર કાથરાણી, મકવાણા ઉકાભાઈ, પ્રાણજીવન માલાસણા અને રતનસિંહ ડોડીયા વચ્ચે ચુંટણી જંગ જામશે

        અપક્ષ સહિતના ૧૧ ઉમેદવારો વચ્ચે પેટા ચુંટણી જંગ જામશે જોકે મુખ્ય લડાઈ to ભાજપ-કોંગ્રેસ વચ્ચે રહેશે અને બંને મુખ્ય રાજકીય પક્ષોના સીધા જંગમાં કોણ મેદાન મારે છે તે જોવુ રહ્યું  

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat