Billboard ad 1150*250

હળવદ : ૫૫ વર્ષના વૃદ્ધ ઘરેથી ચાલ્યા ગયા…

0 60
Above Post Content

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Middle Post Content

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

       હળવદના રહેવાસી ૫૫ વર્ષના વૃદ્ધ ઘરેથી કોઈને કહ્યા વિના ચાલ્યા જતા આ મામલે પોલીસમાં જાણ કરવામાં આવી છે જેમાં બનાવની મળતી માહિતી મુજબ મૂળ ધ્રાંગધ્રા તાલુકાના અંજારના રહેવાસી અને હાલ હળવદ પોસ્ટ ઓફીસ પાસે રહેતા રણધીરસિંહ બળવંતસિંહ અલ (ઉ.વ.૫૫) વાળા વૃદ્ધ તા. ૧૪ ના રોજ બપોરના સુમારે કોઈને કહ્યા વિના ક્યાંક જતા રહ્યા છે જેની તપાસ કરવા છતાં મળી આવ્યા નથી જેથી આ મામલે ધ્રુવદેવસિંહ ધનરાજસિંહ ઝાલાએ વૃદ્ધ ગુમ થયાની પોલીસમાં જાણ કરતા પોલીસે તપાસ ચલાવી છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat