Billboard ad 1150*250

હળવદ : બાબાસાહેબ આંબેડકરના ૬૩ માં મહા પરિનિર્વાણ દિવસની ઉજવણી

0 62
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ડો બાબા સાહેબ આંબેડકર ના ૬૩ મહા પરિનિવૉણ દિન નિમિત્તે હળવદ ટીકર રોડ ખાતે બાબા સાહેબ ના સકૅલ કેન્ડલમાચૅ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી

Post ad 2
Post ad 3

હળવદ શહેર અને તાલુકાના લોકો દ્વારા.બાબા સાહેબ આંબેડકરની ૬૩માં મહાપરીનિર્વાણ દિવસે કેન્ડલ માર્ચ.યોજાઈ હતી હળવદ શહેર તેમજ તાલુકાના આગેવાનો અને ભીમ સૈનિકો અને યુવાનો વિદ્યાર્થીઓ વડીલો ઉપસ્થિત રહ્યા હતા,

હળવદ ખાતે ડો બાબા સાહેબ આંબેડકરના ૬૩ મહા પરિનિવૉણ દિન નિમિત્તે હળવદ ટીકર રોડ ખાતે બાબા સાહેબ ના સકૅલ એ કેન્ડલમાચૅ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી, ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની ૬૩મી નિર્વાણ તિથિએ હળવદ શહેર તેમજ તાલુકા લોકો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હળવદ મામલતદાર વી. કે. સોલંકી સહિતના સમાજના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ સમપિર્ત કરી હતી,

જેમાં દરેક સમાજના લોકોએ ભાગ લઈ શ્રદ્ધાંજલિ આપી હતી, સાંજના સમયે અસંખ્ય મીણબત્તીઓ જ્યારે બાબાબસાહેબની પ્રતિમા તરફ આગળ કરી હતી ત્યારે નયન રમ્ય દ્રશ્યો સર્જાયા હતા અને જાણે બાબા સાહેબ આંબેડકર ને પ્રત્યક્ષ શ્રદ્ધાંજલિ સમર્પિત થતી હોય તેવો માહોલ બન્યો હતો.

આ આયોજને સફળ બનાવવા હળવદ શહેર/તાલુકા અનુસૂચિત જાતિના આગેવાનોના માર્ગદર્શન અને સહકારથી યુવા આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી, સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા, જબ તક સુરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા .જયભીમ. વગરે નારા થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું,

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat