Billboard ad 1150*250

હળવદ-ધ્રાંગધ્રા પેટા ચુંટણી, ભાજપે પરસોતમ સાબરીયાને મેદાને ઉતાર્યા, VIDEO

0 57
Above Post Content

વર્ષ ૨૦૧૭માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હળવદ – ધ્રાંગધ્રા વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરસોત્તમભાઈ સાબરીયાએ વિજય મેળવી આગેકુચ કરી હતી પરંતુ હળવદ સહિત મોરબી જિલ્લામાં થયેલ નાની સિંચાઇ કૌભાંડમાં સાબરીયાનું નામ ઉછળતાં પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ જેલ વાસ ભોગવ્યો હતો અને બાદમાં જામીન પર છૂટયા બાદ પરસોતમભાઈ સાબરીયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું દઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

Middle Post Content

તો ફરી હળવદ ધાંગધ્રાની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી પરસોતમ સાબરીયાને મેદાને ઉતારવામાં આવ્યા છે.ભાજપમાંથી પરસોતમ સાબરીયાની પસંદગી કરવામાં આવ્યા તેમને જણાવ્યું હતું કે તે ભાજપમાંથી હળવદ-ધ્રાગઘ્રા સીટ પરથી વિજેતા થઈને વિકાસના કર્યો કરશે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat