Billboard ad 1150*250

હળવદ : ખેલ મહાકુંભમાં યોગ સ્પર્ધામાં પટેલ ધ્રુવ પ્રથમ ક્રમે વિજેતા

0 93
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

તાલુકા કક્ષાએ યોજાયેલ ખેલ મહાકુંભમાં યોગ સ્પર્ધામાં અંડર-14માં પટેલ ધ્રુવે પ્રથમ ક્રમાંક મેળવ્યો

Post ad 2

મોરબી: હળવદ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભની યોગ સ્પર્ધામાં અન્ડર-14માં પટેલ ધ્રુવએ પ્રથમ ક્રમાંક મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. આ વિદ્યાર્થી શ્રી વિવેકાનંદ વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. આ સિદ્ધિ મેળવી ને પટેલ ધ્રુવએ શાળાનું નામ રોશન કર્યું છે. પટેલ ધ્રુવને સિદ્ધિ હાંસલ કરવા બદલ શ્રી વિવેકાનંદ વિદ્યાલય પરિવારે હૃદય પૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat