Billboard ad 1150*250

હળવદ પોલીસે દારૂ-બીયરનો જથ્થો ઝડપ્યો, આરોપી ફરાર

0 51
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના દેવળિયા ગામથી સુરવદર જવાના રસ્તેથી પસાર થતું મોટરસાયકલ રોકી તલાશી લેતા દારૂની ૬ બોટલ અને ૧૧ નંગ બીયર મળી આવતા કુલ ૩૫૦૦ નો દારૂ-બીયર જથ્થો જપ્ત કર્યો છે જયારે આરોપી વિજય ઉર્ફે બરેલી મનજી કોળી રહે જુના દેવળિયા તા. હળવદ વાળો રેડ દરમિયાન નાસી ગયો હોય જેની સામે ગુન્હોન નોંધી વધુ તપાસ ચલાવી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat