Billboard ad 1150*250

હળવદ ના યુવા ક્રિકેટરની અમદાવાદમાં યોજાનાર જીવન કપ (અન્ડર ૧૯) માટે પસંદગી…

0 116
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીની એક્સેલ ક્રિકેટ એકેડમીમાં હાલમાં જુનિયર – સિનિયર અનેક ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેમાંથી અંડર-19 સૌરાષ્ટ્ર સ્ટેટની ટીમમાં પ્રેક્ટિસ કરતા રુદ્રસિહ હરિચંદ્રસિહ ઝાલા, રાજધનાળા(હળવદ)વાળા ની અમદાવાદમાં આગામી 23 સપ્ટે.થી યોજાનાર જીવન કપ અંડર19 માટે પસંદગી થયેલી છે. તે બદલ કોચ નિશાંત જાની અને વિશાલ ભીમાણીએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા તથા ભવિષ્યમાં આઈ.પી.એલ.ની ટીમમાં તેઓ સ્થાન પામે તેવી શુભેચ્છા આપી હતી. તેમજ તેમની સાથે પ્રેક્ટિસ કરી રહેલા સાથી ક્રિકેટરો એ પણ તેમને શુભકામના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં રુદ્ર ઝાલા મોરબીની અંડર-19 ટીમના કપ્તાન તરીકે સરસ પરફોર્મન્સ આપી રહ્યા છે.હળવદ નુ ગોરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવી હતી,

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat