Billboard ad 1150*250

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળા દ્વારા રોગચાળો ન થાય તે માટે આરોગ્યલક્ષી કામગીરી

0 117
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીના બગથળા ગામે માન.નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રી તરફથી મળેલ સૂચના મુજબ વરસાદની સિજન દરમ્યાન પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો માથું ન ઉચકે તે માટે પેરડો મેસ્ટીક અને ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી કરવામાં આવેલ છે

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળા ના મેડીકલ ઓફિસર ડો હિરેન વાંસદડિયાતથા સુપરવાઈઝર જે બી બેચરાના માર્ગદર્શન હેઠળ આર જી ગોસાઈ, ડી બી મિયાત્રા, એમ જે ડાંગર, પી બી હાડાગરદા, જે એન પરમાર સમગ્ર આરોગ્ય ટીમ દ્વારા રોગચાળો ન ઉદભવે તે માટે ઓઇલ કામગીરી,બી ટી આઇ કામગીરી, એબેટ કામગીરી તથા કાયમી પાણી ના જળાશયો મા ગપ્પી માછલી મુકેલ.તથા પીવાના પાણીમાં કલોરીનેશન કામગીરી કરેલ તથા આરોગ્ય શિક્ષણ આપેલ

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat