Billboard ad 1150*250

માટેલ ખોડીયાર મંદિરે હોમ-હવાન અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો મૌકુફ રખાયા

0 68
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો             https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

દુનિયામાં કોરોના વાઇરસની ઝપેટમાં આશરે લાખો લોકો આવી ગયા છે અને 10,000 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. આ દરમિયાન ગુજરાતમાં કોરોના વાઇરસના વધુ 35 કેસ પૉઝિટિવ આવ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસને લઇને અનેક જાહેર સમારંભો તેમજ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. ત્યારે હવે સાવચેતીના ભાગરૂપે માટેલ શ્રી ખોડિયાર માતાજીનું  મંદિર આગામી તારીખ 1થી 3 તારીખ સુધી એટલે કે આઠમ,  નોમ, દશમ જે હોમ હવન અને માતાજીને ધ્વજા ચઢાવવામાં આવે છે. તે કાર્યક્રમ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે અને આ ધ્વજારોહણ ખોડીયાર મંદિર ટ્રસ્ટ કમિટી અને પૂજારી દ્વારા કરવામાં આવશે. જેથી દરેક યાત્રીગણે ધ્યાનમાં રાખી આ દિવસોમાં ભીડ કરવી નહીં. તેવી ખાસ સુચના આપવામાં આવી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat