Billboard ad 1150*250

મોરબી-જોડિયા-ટંકારા તાલુકાના અનુસુચિત જાતિના વિદ્યાર્થીનો સન્માન સમારોહ

0 55
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

૪૫૦ વિદ્યાર્થીઓને મેડલ અને નોટબૂક કીટથી કરાયા સન્માનિત

Post ad 2

        મોરબી-જોડિયા અને ટંકારા તાલુકાના અનુસુચિત જાતીના વિદ્યાર્થીઓ માટે માલાભાઈ લખુભાઈ પરમાર સ્મૃતિ હોલ આમરણ ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવેલ જે સાતમાં સન્માન સમારોહમાં કુલ ૪૫૦ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલ

        મોરબી-જોડિયા અને ટંકારા તાલુકાના અનુ.જાતિના કુલ ૪૫૦ વિદ્યાર્થીઓને મેડલ તેમજ નોટબૂક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ધોરણ ૭ થી ૧૨ માં સારા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના નિવૃત અને સામાજિક આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat