Billboard ad 1150*250

મોરબીમાં મારમારીના ગુન્હાઓમાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ ધકેલાયો

0 470
Post ad 1

મારામારીના શરીર સંબંધી ગુન્હાઓમાં સંડોવાયેલા માથાભારે શખ્સને મોરબ એલસીબી ટીમે ડીટેઈન કરી પાસા હેઠળ સુરત લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

Post ad 3

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી.આઈ. વી.બી.જાડેજાએ જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી માર્ગદર્શન આપતા આરોપી ઈસ્માઈલ યારમહમદ બ્લોચ રહે-મોરબી મકરાણીવાસ વાળાઓ ત્રણ મારામારીના કેસોમાં સંડોવાયેલ હોય જેથી પાસા હેઠળ સુરત લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

Comments
Loading...
Share This
WhatsApp chat