Billboard ad 1150*250

મોરબીમાં કોંગ્રેસ આગેવાનોએ સાયકલ રેલી યોજી પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કર્યો

0 286
Post ad 1

        સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે જેના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને સાયકલ રેલી યોજી કલેકટરને આવેદન પાઠવ્યું હતું

        મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ ડીઝલના ભાવવધારાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ અગ્રણી કિશોરભાઈ ચીખલીયા, મુકેશભાઈ ગામી, કાંતિલાલ બાવરવા અને કે ડી પડસુંબીયા સહિતના અગ્રણીઓએ જીલ્લા કોંગ્રેસ કાર્યાલયથી સાયકલ યાત્રા યોજી હતી અને સાયકલ રેલી મારફત જીલ્લા કલેકટર કચેરી પહોંચીને કલેકટરને આવેદન પાઠવ્યું હતું અને પેટ્રોલ ડીઝલના ભાવવધારાનો વિરોધ કર્યો હતો 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat