Billboard ad 1150*250

મોરબીમાં નાના ભાઈ સામે જોઈ કતરાય છે કહી મહિલાને ફડાકા ઝીંક્યા

0 553
Post ad 1
Post ad 3

        મોરબીના વજેપર શેરી નં ૨૩ માં રહેતા પુજાબેન કાનજીભાઈ થરેસા (ઉ.વ.૨૨) નામની મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી રવિ ઉર્ફે બૂચિયો દેવજીભાઈ કોળી રહે વજેપર ઝાપા પાસે વાળાએ નાના ભાઈને કેમ સામું જોઈ કતરાય છે કહી જાપટ મારતા ફરિયાદી અને તેની બહેન આરોપીને સમજાવવા જતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને પુજાબેન અને તેની બહેનને માર મારી ઈજા કરી ડીમ્પલને ધક્કો મારી નીચે પડતા માથાના ભાગે પથ્થર વાગી જતા ઈજા કરી મારી નાખવાની ધમકી આપી છે એ ડીવીઝન પોલીસે મારામારીના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે  

Comments
Loading...
Share This
WhatsApp chat