Billboard ad 1150*250

સુરેન્દ્રનગરમાં નશો કરેલી હાલતમાં બે શખ્શોનો ભરબજારે આતંક, Viral video

0 129
Above Post Content

        સુરેન્દ્રનગર શહેરમાં ભરબજારે બે શખ્શો નશો કરેલી હાલતમાં હાથમાં લાકડી સાથે આવી આતંક મચાવી રહ્યા છે જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે

        હાલ સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે સુરેન્દ્રનગરના પતરાવાળી ચોક વિસ્તારનો હોવાનો મેસેજ સાથે ફરી રહ્યો છે જે વિડીયોમાં બે શખ્શો નશો કરેલી હાલતમાં બજારમાં પહોંચે છે અને એકના હાથમાં લાકડી જેવો ધોકો હોય અને બેફામ અપશબ્દો બોલી રહ્યો છે અને ત્યાંથી પસાર થતી એક રીક્ષામાં કારણ વગર ધોકા પછાડતો જોવા મળે છે જેને પગલે બજારમાં ભયનો માહોલ છવાયો હતો

Middle Post Content

જુઓ વાયરલ વિડીયો…..

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat