Billboard ad 1150*250

મોરબીમાં આગામી તા.૩ના ન્યુઝ 18 ગુજરાતી ચેનલ દ્વારા ચૂંટણી લક્ષી મહાસંગ્રામ કાર્યક્રમનું આયોજન

0 109
Post ad 1

Post ad 2

મોરબીમાં ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી સંદર્ભે ઠેર ઠેર ચૂંટણી ના ચોરા અને મત દાતાઓના મત જાણવામાં આવે છે ત્યારે આગામી તા.૦૩ એપ્રિલના બુધવારના રોજ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ વાગ્યા દરમ્યાન ન્યુઝ ૧૮ ગુજરાતીની ટીમના હોસ્ટ એન્કર પંકજ શર્મા અને મોરબી જીલ્લાના ન્યુઝ ૧૮ ગુજરાતીના પત્રકાર દ્વારા મહાસંગ્રામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાજપના આગેવાન,કોંગ્રેસના આગેવાન અને અન્ય પાર્ટીઓ ના પ્રતિનિધિઓ હાજર રહી પ્રજાલક્ષી કરવામાં આવેલ વિકાસ અને આગામી સમયમાં થનારા પ્રજાના પ્રશ્નો મેં વાચા આપવામાં આવશે તેમજ આપના પ્રશ્નોની પણ ચાલી રહેલ ગડમથલ અને ધારદાર રજૂઆતો માટે અવશ્ય હાજર રહો

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat