Billboard ad 1150*250

મહેન્દ્રનગર નજીક પટેલ સોપિંગ સેન્ટરમાં ઓફિસમાં જુગાર રમતા ચાર ઝડપાયા

0 138
Above Post Content

મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ પટેલ સોપિંગ સેન્ટરમાં ઓફિસમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને મોરબી એલસીબી ટીમે ૯૧ હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Middle Post Content

મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ પટેલ સોપિંગ સેન્ટરમાં બીજા માળે ભરત રણછોડભાઈ જાકાસણીયાની ઓફિસમાં જુગાર રમતા ઓફીસ માલિક ભરતભાઈ સહીત અનીલ મુળજીભાઈ ગજીયા, હસમુખભાઈ દેવરાજભાઈ બાવરવા અને અરવિંદભાઈ હરજીભાઈ ચીખલીયાને રોકડ રકમ રૂ.૧૪૭૦૦, ૪ મોબાઈલ કીમત રૂ.૧૨૦૦૦ અને ૨ મોટર સાઈકલ રૂ.૬૫૦૦૦ એમ કુલ મળી ૯૧૭૦૦ના મુદામાલ સાથે મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat