Billboard ad 1150*250

શિયાળાની ઋતુમાં આયુર્વેદિક કાવો છે ગુણકારી, “ભવાની સોડા” નું નવું નજરાણું

રવાપર રોડ પરના ભવાની કોલ્ડ કોર્નરની ખાસ પેશકશ

0 115
Above Post Content

હાલ ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઇ ચુકી છે અને આરોગ્ય માટે ઉત્તમ એવી શિયાળાની ઋતુમાં ખાવાપીવાનાં જલસા થઇ જાય છે તો શિયાળાની ઋતુમાં મોર્નિંગ વોક અને જોગીંગ કરીને સ્વાસ્થ્ય સુધારી સકાય છે સાથે જ શરીર માટે ઉત્તમ એવા આયુર્વેદિક કાવાનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે મોરબીના જુના અને જાણીતા ભવાની સોડા દ્વારા ગ્રાહકો માટે આયુર્વેદિક કાવો બનાવવાનો શુભારંભ કરી દેવાયો છે

ખાટો, ખારો, કડવો, તીખો, અને તૂરો ટૂંકમાં જીભ પારખી સકે તે તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો. સ્વાદ અને અનેક રોગોમાં અકસીર આયુર્વેદિક કાવો શિયાળાનું ઉત્તમ આયુર્વેદિક પીણું સાબિત થયું છે જે શરદી, ઉધરસ, કફ, ગેસ, પિતવાયુ અને અપચો જેવા હઠીલા દર્દો માતાએ કાવો અકસીર ઈલાજ ગણવામાં આવે છે

Middle Post Content

તજ, લવિંગ, બાદીયા જેવી આરોગ્ય માટે ઉત્તમ ચીજોથી બનેલો આયુર્વેદિક કાવો મોરબીના રવાપર રોડ પર ઘનશ્યામ માર્કેટ પાસે આવેલ શ્રી ભવાની કોલ્ડ કોર્નરમાં મળે છે તો આયુર્વેદિક કાવો પીવા માટે આજે જ પહોંચી જાઓ. અને શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યને ટનાટન બનાવો.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat