Billboard ad 1150*250

મા ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞમાં ગોવિંદભાઈ પટેલ રૂ. 4,25,55,201ના દાન સાથે મુખ્ય યજમાન બન્યાં

0 258
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબી:ઉંઝામાં 18થી 22 ડિસેમ્બર દરમિયાન 800 વિઘા જમીનમાં યોજાનાર મહાયજ્ઞમાં 60 લાખથી વધુ ભક્તો પધારશે. ત્યારે મા ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞ માટે દાનનો ધોધ વરસી રહ્યો છે. ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ નિમિત્તે રવિવારે ભવ્ય ઉછામણીનો કાર્યક્રમ ઉમિયાબાગ, ઉમિયા સર્કલ ઉંઝા ખાતે દાતાઓના દાનમાં વિશાળ પ્રવાહ સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે 10 હજારથી વધુ પાટીદારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ભવ્ય ઉછામણીમાં રૂ. 4,25,55,201ના દાન સાથે મોરબીનાં વરમોરા ગ્રુપનાં ગોવિંદભાઈ ગણેશભાઈ પટેલ મુખ્ય યજમાન બન્યા હતાં.

Post ad 2
Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat