વાંકાનેરમાં વરલીનો જુગાર રમતો ઇસમ પોલીસને જોઇને ફરાર થયો

વાંકાનેર ની મેઈન બજાર સહજાનંદ શેરીમાં એક ઇસમ જાહેરમાં વરલીનો જુગાર રમતો હોય જે બાતમીને પગલે વાંકાનેર સીટી પોલીસે રેડ કરી હતી જોકે આરોપી કલ્પેશ બાબુભાઈ મહેતા રહે મેઈન બજાર સહજાનંદ શેરી વાળો નાસી ગયો હતો આરોપી પાસે વરલીનું સાહિત્ય અને મોબાઈલ ફોન કીમત રૂ ૪૦૦૦ નો હોવાનું પોલીસે જણાવ્યું હતું સીટી પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat