Billboard ad 1150*250

ઇન્ડિયન મેડીકલ એસો મોરબીની વેબસાઈટ કરાશે લોન્ચ, તમામ માહિતી ઓનલાઈન

0 29
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        ઇન્ડિયન મેડીકલ એસો મોરબી દ્વારા તા. ૧૮ ને રવિવારના રોજ સાંજે ૭ કલાકે એપલ હોસ્પિટલ, મહેશ હોટલ પાછળ, શનાળા રોડ મોરબી ખાતે વેબસાઈટનું ઉદ્ઘાટન કરવામાં આવશે

        જે વેબસાઈટ પરથી મોરબીની જનતા મોરબીના આઈએમએના ડોક્ટરની માહિતી ઓનલાઈન મેળવી શકશે આ વેબસાઇટમાં અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો, તેમના એડ્રેસ, ફોન નંબર તથા ગૂગલ મેપ પર હોસ્પિટલનું લોકેશન જાણી શકાશે. આ ઉપરાંત કઈ હોસ્પિટલ ૨૪ કલાક ખુલ્લી છે તે પણ માહિતી મળી શકશે. ઘણી હોસ્પિટલ દ્વારા ઓનલાઇન અપોઇન્ટમેન્ટની સુવિધાઓ પણ મળી શકશે તેમ આઈએમએ મોરબી બ્રાંચના પ્રેસિડેન્ટ ડો. કેતન હિન્ડોચા અને સેક્રેટરી ડો. અમિત ધુલેની યાદીમાં જણાવ્યું છે   

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat