Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરાશે

0 102
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
MorbiNews - મોરબીન્યુઝ
અને Morbinews સાથે સાથે નીચેના પ્લેટફોર્મ પણ ન્યુઝ જોઇ શકશો

        મોરબી જીલ્લામાં તા. ૦૩ ના રોજ આંતર રાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી જીલ્લાની વિવિધ કચેરી જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી, મદદનીશ શ્રમ આયુક્ત રાજકોટની કચેરી, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાશે

        જે અંતર્ગત મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે યુ.ડી.આઈ.ડી કેમ્પ સવારે ૧૦ કલાકે યોજાશે તેમજ સાંજે ૪ થી ૫ કલાકે સહાયક પ્રાદેશિક કચેરી દ્વારા બીઆરસી ભવન મોરબી ખાતે દિવ્યાંગ લાયસન્સની માહિતી અને પેન્શન સ્કીમ અંગે માહિતી આપવામાં આવશે

        તે ઉપરાંત હળવદ તાલુકાના સાપકડા ગામે દિવ્યાંગ માટે રમત ગમત સ્પર્ધા યોજાશે તેમજ પેન્શન સ્કીમની માહિતી આપવામાં આવશે જે ઉજવણીમાં દિવ્યાંગોએ લાભ લેવા જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ અનુરોધ કર્યો છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat