વાંકાનેરના શખ્શને પાસા હેઠળ ડીટેઈન કરી વડોદરા જેલ ધકેલાયો

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ દ્વારા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી માટે મળેલી સુચના મુજબ પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ભૂપત દેવશી મકવાણા રહે નારીયેળી તા. ચોટીલા હાલ રહે તરકીયા તા. વાંકાનેર વાળાને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના પાસા અટકાયતી હુકમ અન્વયે ડીટેઈન કરી વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલવા તજવીજ હાથ ધરી છે  

Comments
Loading...
WhatsApp chat