Billboard ad 1150*250

મધ્યપ્રદેશમાંથી સગીરાનું અપહરણ કરનાર ઇસમ રફાળેશ્વર ગામ નજીકથી ઝડપાયો

0 239

મધ્યપ્રદેશ રાજ્યના શહડોલ જીલ્લામાંથી સગીરાનું અપહરણ કરનાર ઇસમની તપાસમાં એમપી પોલીસ મોરબી આવી હોય ત્યારે મોરબી પેરોલ ફર્લો સ્કવોડની મદદથી આરોપીને રફાળેશ્વર પાસેથી ઝડપી લેવાયો છે

મધ્યપ્રદેશ રાજ્યના શેહડોલ જીલ્લાના બ્યોહારી પોલીસ મથક વિસ્તારમાંથી સગીરાનું ૨૦૧૮ ની સાલમાં અપહરણ થયું હોય જે બનાવની તપાસમાં એમપી પોલીસ ટીમ મોરબી આવી હોય જેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ સાથે રહી આરોપીની તપાસ ચલાવી હતી જેમાં આરોપી સુનીલ ઉર્ફે સનમ શ્રીજવાહર બસૌર (ઉ.વ.22) રહે રાજસ્થાન વાળાને મોરબી રફાળેશ્વર ગામ શિવમ ઇસ્ટેટ સામે આવેલ ગેલેક્ષી પેકેજીંગ કારખાનામાંથી ઝડપી લેવાયો છે તેમજ ભોગ બનનારને પણ શોધી કાઢવામાં સફળતા મળી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat