Billboard ad 1150*250

મોરબીના ગ્રામ્ય પંથક અને હાઈવે પર રવિવારે વરસાદ વરસ્યો

0 205
Post ad 1

        આજે અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે મોરબીના ગ્રામ્ય પંથક તેમજ મોરબી-વાંકાનેર હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો મોરબીના લાલપર, જાંબુડિયા, રફાળેશ્વર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો અને મોરબી વાંકાનેર હાઈવે પર સારો વરસાદ આજે વરસ્યો હતો 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat