Billboard ad 1150*250

મોરબીના જાંબુડીયા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

0 82
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.વી.પટેલની સુચના હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટાફ દિનેશભાઈ બાવળીયા, હિતેષભાઈ ચાવડા, વિજયભાઈ ચાવડા સહિતની ટીમ જાંબુડીયા ગામે પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડીયા ગામની પાછળ સીયારામ સિરામિક સામેના ભાગે જાહેરમાં જુગાર રમતા જયેશભાઈ ઉર્ફે મુન્નો જયમલભાઈ અજાણા, સંદીપભાઈ ઉર્ફે સંજયભાઈ રમેશભાઈ કાલરીયા, ભાવેશભાઈ મહાદેવભાઈ ફૂલતરીયા, વિષ્ણુભાઈ ઘનશ્યામભાઈ કેરાલિયા અને સરદાર ચંદુભાઈ રાઠવાને રોકડ રકમ રૂ.૫૯૧૦ સાથે ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat