Billboard ad 1150*250

રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠનમાં મોરબીના કાંતિલાલ બાવરવાને જવાબદારી સોપાઈ

0 331
Post ad 1

        રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા મોરબીના કોંગ્રેસ અગ્રણી કાંતિલાલ બાવરવાની સ્ટેટ સેક્રેટરી તરીકે નિમણુક કરવામાં આવી છે જેને સૌરાષ્ટ્ર ડીવીઝનનો હવાલો સોપવામાં આવ્યો છે

Post ad 3

        રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી દ્વારા મોરબીના કાંતિલાલ બાવરવાને નિમણુક પત્ર આપી તેમને રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠનમાં સ્ટેટ સેક્રેટરી તરીકે જવાબદારી સોપવામાં આવી છે અને કાંતિલાલ બાવરવા સંગઠનમાં સૌરાષ્ટ્ર ડીવીઝનના ઇન્ચાર્જ તરીકે કાર્યરત રહેશે  

Comments
Loading...
Share This
WhatsApp chat