Billboard ad 1150*250

કાશ્મીર મુદે એતિહાસિક નિર્ણયની નવયુગ સંકુલમાં ઉત્સાહભેર ઉજવણી

0 48
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        સરકાર દ્વારા કાશ્મીરની ૩૭૦ ની કલમ નાબુદી કરી ભારતીય બંધારણમાં જે એતિહાસિક જીત થઇ છે જેની ઉજવણી સમગ્ર દેશે કરી હતી ત્યારે મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં પણ આ પ્રસંગે ઉજવણી કરવામાં આવી હતી

        નવયુગ શૈક્ષણિક સંકુલમાં કેન્દ્ર સરકારના એતિહાસિક નિર્ણય ને આવકારીને ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયા, શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી તેમજ દેશભક્તિના ગીતો પર ઝૂમ્યા હતા અને સુત્રોચ્ચાર કરીને ઉજવણી કરી હતી આં તકે વિદ્યાર્થીઓને કાયદાકીય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat