Billboard ad 1150*250

ખાનપરની શાળાના બાળકોએ મંદિર પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું

0 30
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વૃક્ષારોપણ માટે શ્રેષ્ઠ ઋતુ ગણાય છે ત્યારે વિવિધ ગામની શાળા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે છે જેમાં તાજેતરમાં ખાનપર ગામની શાળાના બાળકોએ વૃક્ષારોપણ કર્યું હતું

        ખાનપરની શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિધાલયના વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવાર અને સરપંચ તથા જગદીશભાઈ ભીમાણીના સહયોગથી ગોમટેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં ૧૨૫ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું વિવિધ ઉપયોગી વૃક્ષો દેશી દવા માટેના અમૂલ્ય વૃક્ષ વાવેલ તેમજ યોગ્ય જાળવણી માટે દરેક વિદ્યાર્થીઓએ જવાબદારી નિભાવી હતી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat