Billboard ad 1150*250

મોરબીના ક્રિષ્ના પેટ્રોલિંયમને એસ્સાર કંપની તરફથી એવોર્ડ એનાયત

0 30
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના કિષ્ના પેટ્રોલિયમ ( એસ્સાર પંપ મોરબી – 2) ગુજરાત રાજ્યમાં સૌથી વધુ પેટ્રોલ-ડીઝીલનો જથ્થો વેચાણ કરવામાં માટે ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જેના બદલ મંગળજીભાઈ પટેલ તથા જગદિશભાઈ વામજા એસ્સાર કંપની દ્વારા અબુધાબી – દુબઇ ખાતે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ તકે મંગળજીભાઈ તથા જગદિશભાઈને પરિવાર અને મિત્રવર્તુળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Comments
Loading...
Share This
WhatsApp chat