Billboard ad 1150*250

કચ્છ-મોરબીના સાંસદે અમેરિકામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

0 129
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        કચ્છ-મોરબી લોકસભા ક્ષેત્રના લોકલાડીલા સાંસદ વિનોદભાઈ ચાવડા હાલ અમેરિકાના પ્રવાસે છે જ્યાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે સાથે જ ભારતીય સમુદાયને પણ તેઓએ સંબોધન કર્યું છે અમેરિકાના ન્યુ જર્સી ખાતે ફ્રેન્ડસ ઓફ ગુજરાત સંસ્થા દ્વારા આયોજિત મેરા ઇન્ડિયા ન્યુ ઇન્ડિયા કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહીને ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat