Billboard ad 1150*250

મોરબી નજીક ફેક્ટરીમાં બેલ્ટમાં આવી જતા શ્રમિકનું મોત

0 69
Above Post Content

        મોરબીના અદેપર ગામ નજીકની ગોપાલકૃષ્ણ પેપરમિલમાં કામ કરતા શ્રમિક રાજુભાઈ સીતારામ સાહુ (ઉ.વ.૨૪) ગત તા. ૧૩ ના રોજ ફેકટરીમાં કામ કરતી વેળાએ કોઈ કારણોસર પેપરમિલના બેલ્ટમાં આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે          

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat