Billboard ad 1150*250

મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે કૃષિ જણસોના ભાવો વિષે જાણો વિગતવાર

0 58
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીમાં આજે વિવિધ કૃષિ જણસો સાથે શાકભાજીના ભાવો વિષે જાણો વિગતે…

        મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંના નીચા ભાવ ૩૭૧ અને ઊંચા ભાવ ૪૪૫ છે તલના નીચા ભાવ ૧૭૦૦ અને ઊંચા ભાવ ૨૨૯૦ છે મગફળી (જીણી) નીચા ભાવ ૭૮૦ અને ઊંચા ભાવ ૯૦૦ છે જીરૂના નીચા ભાવ ૨૨૦૦ અને ઊંચા ભાવ ૩૧૫૦ છે

        તેમજ બાજરાના નીચા ભાવ ૩૪૦ ઊંચા ભાવ ૪૫૧ છે જુવારના નીચા ભાવ ૩૯૬ અને ઊંચા ભાવ ૬૪૦ છે ચણાના નીચા ભાવ ૮૦૦ ઊંચા ભાવ ૮૦૫ છે એરંડા નીચા ભાવ ૧૦૦૦ ઊંચા ભાવ ૧૦૬૨ છે ગુવાર બી નીચા ભાવ ૭૫૦ ઊંચા ભાવ ૮૦૬ છે કાળા તલ નીચા ભાવ ૧૮૫૦ ઊંચા ભાવ ૩૧૦૦ છે

શાકભાજીના ભાવો નીચે મુજબ છે

લીલી મરચા : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૨૦

રીંગણા : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

Post ad 2

કારેલા : નીચો ભાવ ૩૦૦ ઉચો ભાવ ૫૦૦

ગુવાર : નીચો ભાવ ૪૦૦ ઉચો ભાવ ૬૦૦

ભીંડો : નીચો ભાવ ૨૦૦ ઉંચો ભાવ ૩૦૦

ટમેટા : નીચો ભાવ ૫૦૦ ઉચો ભાવ ૬૦૦

કોબીજ : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૨૬૦

કાકડી : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૬૦

લીંબુ : નીચો ભાવ ૫૦૦ ઉચો ભાવ ૧૦૦૦

દુધી : નીચો ભાવ ૬૦ ઉચો ભાવ ૧૨૦

સુક્કી ડુંગળી : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat