Billboard ad 1150*250

મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ખેત પેદાશો અને શાકભાજીના ભાવો વિષે જાણો…

0 63
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીમાં આજે વિવિધ ખેત પેદાશો અને શાકભાજીના ભાવો વિષે જાણો…

        મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના નીચા ભાવ ૮૭૦ અને ઊંચા ભાવ ૧૨૨૫ છે તેમજ ઘઉંના નીચા ભાવ ૩૬૫ ઊંચા ભાવ ૪૨૦ છે તલના નીચા ભાવ ૧૮૦૦ ઊંચા ભાવ ૨૨૩૮ છે મગફળી (જીણી) ના નીચા ભવ ૬૬૬ ઊંચા ભાવ ૯૭૪ છે જયારે જીરૂના નીચા ભાવ ૨૬૦૦ ઊંચા ભાવ ૩૧૭૨ છે

        ચણાના નીચા ભાવ ૮૦૫ ઊંચા ભાવ ૮૫૫ છે એરંડા નીચા ભાવ ૧૦૦૭ ઊંચા ભાવ ૧૦૭૦ છે ગુવાર બી નીચા ભાવ ૭૭૭ ઊંચા ભાવ ૭૯૦ છે કાળા તલના નીચા ભાવ ૩૧૨૭ ઊંચા ભાવ ૩૧૨૭ છે ધાણા નીચા ભાવ ૧૦૦૦ ઊંચા ભાવ ૧૨૧૦ છે

શાકભાજીના ભાવો નીચે મુજબ છે

લીલી મરચા ; નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૫૦

રીંગણા : નીચો ભાવ ૧૦૦ ઉચો ભાવ ૩૦૦

Post ad 2

કારેલા : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૪૦૦

ગુવાર : નીચો ભાવ ૩૦૦ ઉચો ભાવ ૬૦૦

ભીંડો : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

ટમેટા : નીચો ભાવ ૪૪૦ ઉચો ભાવ ૫૬૦

કોબીજ : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

કાકડી : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

લીંબુ : નીચો ભાવ ૧૦૦૦ ઉંચો ભાવ ૧૫૦૦

દુધી : નીચો ભાવ ૧૦૦ ઉચો ભાવ ૨૦૦

સુક્કી ડુંગળી : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat