મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં, તલ અને જીરૂના ભાવો વિષે જાણો…

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીમાં આજે વિવિધ કૃષિ જણસોના ભાવો વિષે જાણીએ વિગતવાર…

        મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંના નીચા ભાવ ૩૬૩ ઉચા ભાવ ૪૧૩ રૂ છે જ્યાર તલના નીચા ભાવ ૧૬૭૭ ઉચા ભાવ ૨૨૧૯ છે મગફળી (જીણી) ના નીચા ભાવ ૮૨૦ ઉચા ભાવ ૮૨૦ છે અને જીરૂના નીચા ભાવ ૨૭૦૫ ઉચા ભાવ ૩૧૦૧ છે

        તેમજ જુવારના નીચા ભાવ ૪૦૦ ઉચા ભાવ ૬૮૦ છે ચણાના નીચા ભાવ ૭૬૮ ઉચા ભાવ ૮૪૨ છે જયારે કાળા તલના નીચા ભાવ ૨૭૯૪ અને ઊંચા ભાવ ૩૧૬૬ રૂ છે

શાકભાજીના ભાવો નીચે મુજબ છે

લીલી મરચા : નીચા ભાવ ૨૦૦ ઉચા ભાવ ૩૦૦

રીંગણા : નીચા ભાવ ૨૦૦ ઊંચા ભાવ ૩૦૦

કારેલા : નીચા ભાવ ૩૦૦ ઉચા ભાવ ૫૦૦

ગુવાર : નીચા ભાવ ૩૦૦ ઉચા ભાવ ૬૦૦

ભીંડો : નીચો ભાવ ૨૦૦ ઊંચા ભાવ ૩૦૦

ટમેટા : નીચો ભાવ ૫૬૦ ઉચો ભાવ ૬૦૦

કોબીજ : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

કાકડી : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

લીંબુ : નીચો ભાવ ૮૦૦ ઉચો ભાવ ૧૦૦૦

દુધી : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૪૦૦

સુક્કી ડુંગળી : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૪૦૦  

Comments
Loading...
WhatsApp chat