Billboard ad 1150*250

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં, તલ અને મગફળી તેમજ જીરૂના ભાવો વિષે જાણો….

0 60
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીમાં આજે વિવિધ કૃષિ જણસો અને શાકભાજીના ભાવો વિશે જાણો વિગતે….

        મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના નીચા ભાવ ૧૧૦૦ ઉચા ભાવ ૧૨૧૩ રૂ છે જયારે ઘઉંના નીચા ભાવ ૩૫૯ ઉચા ભાવ ૪૧૯ છે તલના નીચા ભાવ ૧૭૦૦ અને ઊંચા ભાવ ૨૧૮૨ રૂ છે મગફળી (જીણી) ના નીચા ભાવ ૮૪૦ ઊંચા ભાવ ૧૦૦૦ રૂ છે જીરૂના નીચા ભાવ ૨૫૮૦ અને ઊંચા ભાવ ૩૧૪૦ જયારે બાજરાના નીચા ભાવ ૩૪૧ ઊંચા ભાવ ૪૨૨ છે અને જુવારના નીચા ભાવ ૪૦૮ ઊંચા ભાવ ૬૭૫ છે

        તે ઉપરાંત ચણાના નીચા ભાવ ૭૯૨ ઊંચા ભાવ ૮૬૨ છે એરંડા નીચા ભાવ ૯૬૦ ઊંચા ભાવ ૧૦૪૦ છે ગુવાર બી નીચા ભાવ ૭૮૨ છે અને ઊંચા ભાવ ૭૯૯ છે કાળા તલના નીચા ભાવ ૧૦૦૦ ઊંચા ભાવ ૩૧૪૪ અને રાયના નીચા ભાવ ૫૫૦ ઊંચા ભાવ ૬૦૬ છે

શાકભાજીના ભાવો નીચે મુજબ છે :

લીલી મરચા : નીચો ભાવ ૨૦૦ ઉંચો ભાવ ૩૦૦

રીંગણા : નીચો ભાવ ૨૦૦ ઉંચો ભાવ ૩૦૦

Post ad 2

કારેલા : નીચો ભાવ ૩૦૦ ઉંચો ભાવ ૫૦૦

ગુવાર : નીચો ભાવ ૩૦૦ ઉંચો ભાવ ૬૦૦

ભીંડો : નીચો ભાવ ૨૦૦ ઉંચો ભાવ ૩૦૦

ટમેટા : નીચો ભાવ ૫૬૦ ઉંચો ભાવ ૬૦૦

કોબીજ : નીચો ભાવ ૨૦૦ ઉંચો ભાવ ૩૦૦

કાકડી : નીચો ભાવ ૨૦૦ ઉંચો ભાવ ૩૦૦

લીંબુ : નીચો ભાવ ૧૦૦૦ ઉંચો ભાવ ૧૨૦૦

દુધી : નીચો ભાવ ૧૦૦  ઉંચો ભાવ ૨૦૦

સુક્કી ડુંગળી : નીચો ભાવ ૨૦૦ ઉંચો ભાવ ૩૦૦

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat